Online Admission Form Portal
Important Instrunctions
  1. જે વિદ્યાર્થી ભાઈઓ/બહેનોને મુખ્ય વિષય મનોવિજ્ઞાન હોય તેમને Psychology ફી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે.
  2. જે વિદ્યાર્થી બહેનોને મુખ્ય વિષય Home Science હોય તેમને Home Science ફી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે
  3. પેમેન્ટ કરતા સમયે જો પેમેન્ટ Failed કે Initiated આવ્યું હોય અને જો આપના બેંક એકાઉન્ટ માંથી ડેબીટ થઇ ગયા હોય તો ૪૮ કલાક સુધી Payment Status ચેક કરતા રહેવું આમ છતા પેમેન્ટ ક્લીયર ન થાય તો કોલેજ કાર્યાલયમાં સંપર્ક કરવાનો રહેશે. કાર્યાલયમાંથી જાણ કર્યા બાદજ ફરીવાર પેમેન્ટ કરવું.
  4. જે વિદ્યાર્થીઓએ ડ્રોપ લીધેલ હોય તેમને પ્રથમ કાર્યાલય ખાતે જરૂરી કાર્યવાહી પૂરી કરવાની રહેશે ત્યાર બાદજ પ્રવેશ ફોર્મ ભરી શકાશે.

    



Download College Android Application For Digital Noticeboard Update
FacultyStdTypeGenderFeeCategoryTotalAdmissionPeriod
ARTSBA SEM 4FEMALERegular500.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 4FEMALEHome Science600.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 4FEMALEPsychology600.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 6FEMALERegular500.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 6FEMALEHome Science600.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 6FEMALEPsychology600.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 4MALERegular1100.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 4MALEPsychology1200.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 6MALERegular1100.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 6MALEPsychology1200.0004-03-2024 to 07-03-2024
ARTS SELF FINANCEBA SEM 4FEMALESelf Finance3100.0004-03-2024 to 07-03-2024
ARTS SELF FINANCEBA SEM 6FEMALESelf Finance3100.0004-03-2024 to 07-03-2024
ARTS SELF FINANCEBA SEM 4MALESelf Finance3100.0004-03-2024 to 07-03-2024
ARTS SELF FINANCEBA SEM 6MALESelf Finance3100.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 6MALEStaff100.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 4MALEStaff100.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 2FEMALERegular400.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 2FEMALEHome Science500.0004-03-2024 to 07-03-2024
ARTSBA SEM 2MALERegular1000.0004-03-2024 to 07-03-2024
ARTS SELF FINANCEBA SEM 2FEMALESelf Finance3000.0004-03-2024 to 07-03-2024
ARTS SELF FINANCEBA SEM 2MALESelf Finance3000.0004-03-2024 to 07-03-2024
  1. ફોર્મ ની ૧ કોપી કોલેજ ખાતે જમા કરાવવાની રહેશે.
  2. ફી તથા ફોર્મ સંપૂર્ણ ઓનલાઈન ભરવાનું રહેશે.
  3. ઈ-મેઈલ એડ્રેસ વિદ્યાર્થીએ પોતાનુજ આપવાનું રહેશે.