- પેમેન્ટ કરતા સમયે જો પેમેન્ટ Failed કે Initiated આવ્યું હોય અને જો આપના બેંક એકાઉન્ટ માંથી ડેબીટ થઇ ગયા હોય તો ૪૮ કલાક સુધી Payment Status ચેક કરતા રહેવું આમ છતા પેમેન્ટ ક્લીયર ન થાય તો કોલેજ કાર્યાલયમાં સંપર્ક કરવાનો રહેશે. કાર્યાલયમાંથી જાણ કર્યા બાદજ ફરીવાર પેમેન્ટ કરવું.
- જે વિદ્યાર્થીઓએ ડ્રોપ લીધેલ હોય તેમને પ્રથમ કાર્યાલય ખાતે જરૂરી કાર્યવાહી પૂરી કરવાની રહેશે ત્યાર બાદજ પ્રવેશ ફોર્મ ભરી શકાશે.
- આપના WhatsApp પર આપની કોલેજની તથા યુનિવર્સીટીની માહિતી મેળવવા Edu Safar ચેનલને ફોલોવ કરો
Quick Tips
-
Ensure all details match your university records
-
Use the mobile number registered with the university
-
Keep your transaction ID for future reference
Need Assistance?
Email: support@university.edu
Phone: 1800-XXX-XXXX